SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ સમફરક સંખ્યાઓને સરવાળે - ૭ અહીં એ પણ સ્પષ્ટ કરવું જોઈએ કે કઈ પણ સંખ્યાને ૧૧ થી ગુણવી હોય તે બહુ સહેલાઈથી ગુણી શકાય છે. તેમાં માત્ર ગુણ્ય રકમ ઉપર જ ધ્યાન આપવાનું હોય છે. ગુણુક રકમ લખવાની જરૂર રહેતી નથી. અગિયારને ગુણાકાર કરતાં છેલે અંક તે એને એ જ આવે છે. તેની જમણી બાજુ સ્થાપન કરવામાં આવે છે અને ત્યાર પછી પાછળ-પાછળના અંકેને સરવાળે કરતાં જે અંકે આવે તે એમાં જોડતા જાય છે. છેવટે જે અંક વધે તે એમને એમ મૂકવામાં આવે છે. તે આ પ્રમાણે ૨ ૪ ૮ ૬ ને ૧૧ થી ગુણવા છે, તે એકમના સ્થાને દશકના સ્થાને ૬ + ૮ = ૧૪ તેમને વૃદ્ધિ ૧ પાસે રાખી. શતકના સ્થાને ૮૪=૧૨+૧ વૃદ્ધિ = ૧૩ તેમાંને ૩ વૃદ્ધિ ૧ પાસે રાખી. હજારના સ્થાને ૪+૨=૬+૧ વૃદ્ધિ = ૭ છેલ્લે વચ્ચે ૨ આ રીતે નીચેથી ઊંચે ગણતાં ૨૭૩૪૬ ની સંખ્યા આવી જાય છે. - ગણિતજ્ઞો ૧૧ ના ગુણાકારથી ટેવાયેલા હોય છે, એટલે તેઓ સંખ્યા સામે નજર રાખીને જ તેને જવાબ લખી નાખે છે. - આ રીતે પાંચ, છ કે સાત અંકની સમરિક સંખ્યા* ઓના સરવાળા પણ ઝડપથી કરી શકાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy