SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ સમરિક સંખ્યાઓને સરવાળે અગિયાર સમફરક રકમને મૌખિક સરવાળે ગણિતજ્ઞ–સજજને અને સન્નારીએ! સરવાળાનું કામ કેવું માથાકુટિયું છે, તે તમે બધા જાણે છે. તેમાં ચાર-ચાર કે પાંચ-પાંચ અંકની સંખ્યા હોય અને એવી અગિયાર સંખ્યાઓને સરવાળો કરે હેય ? હું માનું છું કે તમારામાંથી કઈ પણ એ માટે હિંમત કરી શકશે નહિ, પરંતુ હું તમને એ પ્રયોગ અબઘડી જ કરી બતાવું છું. કોઈ પણ એક મહાશય બહાર આવે અને તે કાગળ પર સમફરક અગિયાર સંખ્યાઓ એકની નીચે બીજી, બીજીની નીચે ત્રીજી એમ લખી નાખે. આ સંખ્યા ચાર અંકની લખવી. એક ગૃહસ્થ બહાર આવે છે અને તે કાગળ પર ચાર અંકની અગિયાર સમફરક સંખ્યાઓ લખે છે. • ગણિતજ્ઞ–આ બધી સંખ્યાઓને સરવાળો કરી રાખે, જેથી મારા જવાબ સાથે તેની સરખામણી થઈ શકે. - જિજ્ઞાસુ–તે પ્રમાણે સરવાળો તૈયાર કરે છે. : ગણિતજ્ઞ-હવે લખેલી સંખ્યાઓ એક પછી એક સંભળાવી દે. એટલે જિજ્ઞાસુ નીચે પ્રમાણે અગિયાર સંખ્યાઓ સંભળાવે છે : પહેલી સંખ્યા ૨૫૪૧ બીજી સંખ્યા ૨૫૩૦ સંખ્યા ૨૫૧૯ ત્રીજી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy