SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ગણિત રહસ્ય મુખથી આપવાના હાય છે. પ્રાય: ચાર ચાર વાર આ ક્રિયા કરાવવામાં આવે છે અને તેમાં જે ઉત્તરા પ્રાપ્ત થાય તેના પરથી તેમની બુદ્ધિનુ માપ નક્કી કરવામાં આવે છે! બુદ્ધિનુ માપ કાઢવા માટે આ રીત સાચી છે કે ખાટી? તેની ચર્ચા અહી નહિ કરીએ, પણ સમાજના એક ભાગમાં એકી-એકીની આ પ્રકારની રમત રમાય છે અને તે અનેક વ્યક્તિએમાં કુતૂહલની વૃત્તિ જગાડે છે, એટલું નિશ્ચિત. યુરોપ-અમેરિકાની પ્રજામાં ‘The dime and Penny” નામની રમત રમાડવામાં આવે છે, તેમાં પણ એકી–એકીનુ જ તત્ત્વ રહેલુ છે. આમ તા એકી એકીના નિર્ણય કરવા અઘરો છે; પરંતુ ગણિતજ્ઞ ગણિતના થોડા આધાર લઈ ને તેના ચોક્કસ નિર્ણય કરી આપે છે અને તેના આધારે કેટલાક રમુજી પ્રયાગા યેાજે છે, તેનું વિસ્તારથી વિવેચન કરવું, એ આ પ્રકરણના મુખ્ય હેતુ છે. જે સંખ્યાના છેડે ૧,૩,૫,૭ કે ૯ ના અંક આવેલે હાય તે એકી કહેવાય છે અને ૨,૪,૬,૮ ૩ ૦ ના અક આવેલા હાય તે એકી કહેવાય છે. દાખલા તરીકે અગિયારના પાડામાં ૧૧, ૧૩, ૧૫, ૧૭ અને ૧૯ની સંખ્યાએ એકી છે; કારણ કે તેના છેડે ૧,૩,૫,૭ તથા ના એક આવેલા છે; અને ૧૨, ૧૪, ૧૬, ૧૮ તથા ૨૦ની સંખ્યા એકી છે, કારણ કે તેના છેડે ૨, ૪, ૬, ૮ તથા ૦ ના અંક આવેલા છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy