________________
[<]
એકી એકીના આકર્ષક પ્રયાગા
તમારા એક હાથમાં ૩ કાડી તથા ખીજા હાથમાં ૪ કીડી હાય અને તમે કોઈ વ્યક્તિને પ્રશ્ન કરો કે મારા કયા હાથમાં એકી છે અને કયા હાથમાં એકી છે? તે કહી આપા, તે શું એ વ્યક્તિ ખાતરીપૂર્વક જવાબ આપી શકશે ખરી ? સંભવ છે કે તેના જવામ ખરા પડે અને સંભવ છે કે તેના જવાબ ખાટા પણ પડે.
કેટલીક જ્ઞાતિઓમાં લગ્ન થઈ ગયા પછી વર-કન્યાને એકી–એકીની રમત રમાડવામાં આવે છે. તે માટે ગાર મહારાજ એક મોટી થાળીમાં કંકુનુ પાણી ભરે છે, તેમાં કેટલીક સાપારીઓ, કેટલીક ખારેક, રૂપાના એક કરડા તથા કેટલુંક રૂપાનાણું નાખે છે. પછી વરને તેમાંથી મૂઠી ભરવાનું કહે છે અને કન્યાએ આંગળી ઊંચી કરીને તેના જવામ આપવાના હાય છે. જો તે એક આંગળી ઊંચી કરે તેા એકી સમજવાની અને એ આંગળી ઊંચી કરે તેા એકી સમજવાની. આ જ રીતે કન્યા વસ્તુઓની મૂડી ભરે તેને જવાબ વરરાજાએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org