SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭ ] સંખ્યાને ચમત્કાર ગણિત-ચમત્કારના ચેથા પ્રકરણમાં કેટલીક ચમત્કારિક સંખ્યાઓ આપી છે. તે સિવાયની બીજી સંખ્યાઓ અહીં આપવામાં આવી છે. (૧) જેમાં ગુણ્ય અને ગુણકના અંકે જ ઉત્તરમાં આવે છે: ૨૧ ૪ ૬ = ૧૨૬ ૫૧ ૪ ૩ = ૧પ૩ ૧૫૪ ૯૩ = ૧૩૯૫ ૨૧ ૪ ૮૭ = ૧૮૨૭ ૩૫૪ ૪૧ = ૧૪૩૫ ૩૫૧ ૪ ૯=૩૧૫૯ ૪૭૩ ૪ ૮=૩૭૮૪ (૨) જેમાં ગુણ્ય, ગુણક અને ગુણકારમાં ૧ થી ૯ સુધીના તમામ અંકે ગોઠવાયેલા છે અને એક પણ અંકનું પુનરાવર્તન નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy