SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિત-રહસ્ય અંકને સરવાળે કરતાં જવું. તેમાં દશક છેડી દેવા અને માત્ર એકમ ગ્રહણ કરવા. આ રીતે બાકીના આઠ અંક બેલી જતાં દશ અંકની રકમ બરાબર બેલી શકાય છે. જેમકે— જિજ્ઞાસુએ છઠ્ઠી સંખ્યા પૂછી, તે ૨ + ૧૧ = ૧૭. તેને ઉલટાવતાં ૭૧. આ બે અંકે પ્રથમ લખેલા છે. હવે ૭+ ૧ = ૮ તે ૮ એ ત્રીજો અંક ૧+ ૮= ૯ તે ૯ એ ચે અંક ૮+ ૮ = ૧૭ તે ૭ એ પાંચમે અંક ૯ + ૭ = ૧૬ તે ૬ એ છઠ્ઠો અંક ૭+ ૬ = ૧૩ તે ૩ એ સાતમે અંક ૬ + ૩ = ૯ તે ૯ એ આઠમે અંક ૩ + ૯= ૧૨ તે ર એ નવમે અંક ૯ + ૨ = ૧૧ તે ૧ એ દશમો અંક આ રીતે ૭૧૮૯૭૬૩૯૨૧ ની આખી રકમ બેલી શકાય છે. આ રકમ આગળ પણ લંબાવી શકાય, પણ આ પ્રયોગની સફલ રજુઆત માટે આટલા અંકે જ લેવામાં આવે છે. કેઈ કે માત્ર છ અંકની સંખ્યાઓ બનાવીને પણ આ પ્રગ કરે છે. તેમાં છેલ્લા ત્રણ આંકડા હોતા નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy