SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬ ] અકસ્મૃતિને એક વિલક્ષણ પ્રયોગ અંક–જાદુગરો (Mathemagicians) અંકસ્મૃતિને એક વિલક્ષણ પ્રગ કરી બતાવે છે. તેઓ આંકડાથી ઉભરાતું એક બર્ડ પ્રેક્ષકેની સમક્ષ ધરે છે કે જેને “અંકસાગર” કે એવું જ બીજું કઈ નામ આપે છે. અંકસાગર એટલે આંકડાઓને સમુદ્ર. તેમાં દશ-દશ અંકની એક એવી સંખ્યાબંધ રકમે લખેલી હોય છે. આમાંની દરેક સંખ્યાની ઉપર નંબર લખેલે હોય છે. જિજ્ઞાસુ તે અંકની રકમ બલવા કહે તે અંક-જાદુગર આંખ બંધ કરી ધીમે ધીમે તેમાંના બધા અંકે યથાકેમ બેસી જાય છે. આથી પ્રેક્ષકો આશ્ચર્યમાં ડૂબી જાય છે કે આ તે કેવી અજબ સ્મૃતિ ! અહીં અંકસાગરમાં ૪૯ સંખ્યાએ લીધી છે અને તેને આડી-અવળી ગોઠવી છે. જેમકે– ૩૯ ૦૫૫૦૫૫૦૫૫૦ ૪૩૭૦૭૭૪૧૫૬ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy