________________ ગુજરાત ગૌરવ લેવા જેવા ગણિત સંબંધી ત્રણ સુંદર ગ્રંથા | 1 ગણિત-ચમત્કાર, 2 ગણિત-રહસ્ય, 3 ગણિત સિદ્ધિ; જેમાં ગણિતની ગેબી સૃષ્ટિના ભેદ સુંદર રીતે ખેલવામાં આવ્યા છે તથા અનેક પ્રકારના ચમત્કારિક પ્રયોગો અને ઉપયોગી બાબતોને સંગ્રહ આપવામાં આવ્યો છે. વિશેષમાં બુદ્ધિને કસે તેવા વિશ્વભરના ચૂદી ( કાઢેલા કોયડાઓને ઉત્તમ સંગ્રહ રજા કરવામાં આવ્યા છે. ભારતભરમાં (આ જાતના પુસ્તકોનું પ્રકાશનું પહેલું જ છે. પત્રાએ તથા વિદ્વાનોએ (તેની મુક્ત કરે પ્રશંસા કરેલી છે. આ ગ્રંથની રચના (જાણીતા લેખક તથા સુપ્રસિદ્ધ ગણિતજ્ઞ શતાવધાની પંડિત (શ્રી ધીરજલાલ ટોકરશી શાહે (ધણા અનુભવ પછી સુગમ શૈલિમાં કરેલી છે, ( આખો સેટ રૂપિયા પંદરમાં જ મળે છે. Serving Jin Shasan 125168 gyanmandir@kobatirth.org obatirth.org લધાભાઇ ગુણપત બીલ્ડીંગ, ચીંચબંદર, મુંબઈ-૯ જાણીતા ગ્રંથવિક્રેતાઓ પાસેથી પણ મળી શકશે. L a TTL-la LD | Emersonal and private ટા . ટીપ. પરરી , અમદાવાદ