SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલે વર્ગ ૧૪૯ ભાગમાં ૩ ઉમેરીએ, બીજા ભાગમાંથી ૩ બાદ કરીએ, ત્રીજા ભાગને ૩ થી ગુણએ અને ચોથા ભાગને ૩ થી ભાગીએ તે પરિણામ સરખું આવે. કારીગરના રોજ એક કારીગર રાજના સાડા ત્રણ રૂપિયા કમાતા હતા, પણ જે દિવસે કામ પર જઈ શકતા ન હતા, તે દિવસે પિતાની બદલીમાં બીજા માણસને એકલતું હતું અને તેનું મહેનતાણું પણ ત્રણ રૂપિયા આપવું પડતું હતું. હવે એક મહિના પછી હિસાબ ગણતાં તેને ભાગે ૪રા રૂપિયા રહ્યા, તે તેણે પોતે કેટલા રોજ કામ કર્યું હશે ? [ ૧૦ ] સાયકલવાળા બે સાયકલવાળા વર્તુલ (ગોળાકાર) રસ્તામાં સાયકલ ફેરવે છે. તેમાં પહેલો સાયકલવાળા છ મિનિટમાં વર્લ્ડલ પૂરું કરે છે અને બીજો ચાર મિનિટમાં વર્તુલ પૂરું કરે છે, તે પહેલે સાયકલવાળે બીજાને કેટલી મીનીટમાં પકડી પાડશે? [ ૧૧ ]. ક્રિકેટને કેય - એ તે સહુ કઈ જાણે છે કે ક્રિકેટ મેચમાં દરેક પક્ષમાં અગિયાર-અગિયાર માણસ રમે છે. અમે એક વખત ક્રિકેટ મેચ જેવા ગયા, ત્યારે એવું બન્યું કે નવમે માણસ રમતમાં ખલ થયે, છતાં ત્રણ વિકેટો પડી, તે તે કેમ બન્યું હશે? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy