________________
૧૪૮
ગણિત-રહસ્ય
કાનપી અને કુમતાં યશદાએ પોતાના નાના બાબા માટે ફૂમતાવાળી ઊનની કાનટોપી રૂા. ૭-૫૦ પૈસામાં ખરીદી. તેમાં ફૂમતાં કરતાં ટોપીની કિંમત રૂા. ૬-૦ વધારે છે, તે ફૂમતાંની કિંમત કેટલી ?
[૬]
કેટલી બેઠકે હશે? મનુ કેલેજમાં ભણવા જાય છે. ત્યાં પહેલેથી ત્રીજી હારમાં અને છેલ્લેથી સાતમી હારમાં જમણી બાજુ બેસે છે. હવે જમણી અને ડાબી બંને બાજુઓના બાંકડામાં છ-છ બેઠકે છે, તે એ વર્ગમાં વિદ્યાર્થીઓને માટે કુલ કેટલી બેઠક હશે?
[૭] ઘેડાઓની સંખ્યા બે હારમાં સરખા ઘડા ઊભા છે. તેમાંથી પહેલી હારમાંથી ૭ ઘોડા વેચી નાખવામાં આવ્યા અને બીજી હારમાંથી ૧૩ ઘોડા વેચી નાખવામાં આવ્યા. હવે પહેલી હારમાં જે ઘડાઓ રહ્યા, તે બીજી હારના ઘડા કરતાં ચાર ગણું છે, તે બંને હારમાં કેટલા ઘેડા ઊભા હશે ?
ચેસઠના ચાર ભાગ - ૬૪ ના ચાર ભાગ એવી રીતે કરે કે તેના પહેલા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org