________________
પ્રકીર્ણ પાંચ પ્રાગે
૧૪૩ છેડે દશ લાવતાં આખી સંખ્યા ૧૦૦૦૦૦૦ની બની જાય છે.
આ રીતે જિજ્ઞાસુએ લખેલી બીજી રકમની પૂર્તિમાં ગણિત છઠ્ઠી રકમ લખી અને ત્રીજી રકમની પૂર્તિમાં સાતમી રકમ લખી.
ત્યાર બાદ જિજ્ઞાસુએ આઠમી રકમ લખી, હવેગણિતશે આમાં એટલું જ કરવાનું છે કે ડાબી બાજુ પહેલે અંક ૩ મૂકી દે, કારણ કે છ સંખ્યાઓ મળીને ૩૦૦૦૦૦૦ વીશ લાખ થાય છે. સાતમા અંકસ્થાનમાં રહેલો ૩ ત્રીશ લાખનું મૂલ્ય બતાવે છે. પછી ડાબી બાજુથી ચોથી તથા આઠમી સંખ્યાને જ સરવાળો મૂકતા જવું જેમકે—
૩૨૫૧૪૧ ચેથી રકમ ૨૧૩૦૪૨
આઠમી રકમ
પ૩૮૧૮૩ આ રકમની આગળ ૩ ઉમેરતાં
૩૫૩૮૧૮૩ બને છે, જે સરવાળાને ઉત્તર છે. પગ કરી જુઓ, એટલે આ પ્રગમાં ખૂબ જ મજા પડશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org