SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિત-રહસ્ય ૮૨૪૬પ૧ + જિજ્ઞાસુએ લખી ૭૧૫૨૪૩ ૨૧૯૦૧૬ ૩૨૫૧૪૧ પાંચથી ઓછી છ અંકની રકમ ૧૭૫૩૪૯ ગણિત લખી ૨૮૪૭પ૭ ૭૮૦૯૮૪ ૨૧૩૦૪૨ જિજ્ઞાસુએ લખી ચાર અંકની ઓછી ૩૫૩૮૧૮૩ સરવાળે બેથી ત્રણ સેકંડમાં જ ગણિત મૂકી આપે. તેનું રહસ્ય આ પ્રમાણે સમજવું. જિજ્ઞાસુએ પહેલી રકમ લખી તેની પૂર્તિ ગણિતશે એવી રીતે કહી કે જેને સરવાળે ૧૦૦૦૦૦૦ લાખ આવે. આ રીતે સંખ્યા લખવા માટે માત્ર નીચે એવી રીતે અંક લખતા જ કે જે મળીને સરવાળે ૯ થાય અને છેલ્લા અંકને ૧૦ થાય, એ રીતે ૮૨૪૬૫૧ જિજ્ઞાસુએ લખેલી પહેલી રકમ ૧૫૩૪૯ ગણિતશે લખેલી રકમ ૧૦૦૦૦૦૦ આમાં ઝડપથી લખવા માટે નીચેની રીતિ અખત્યાર કરવામાં આવી છે.' + +9 +૫ +૩ ૧૪ ૧૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy