________________
ભાગવા. વધારે સહેલા શબ્દોમાં મૂકીએ તો ૧ થી ૧૦સુધીના પહેલા અને છેલ્લા, પહેલેથી બીજા અને છેલ્લેથી. બીજા એમ સાથે અંકે લેવાથી ૧૧ બને છે. આમ ૧૦ને. ૨ વડે ભાગવાથી ૫ વખત ૧૧ બનશે, એટલે ૧૧ ને. ૧૦ થી ગુણી ૨ વડે ભાગવાથી સરવાળો થઈ જાય છે.
આ પ્રમાણે ૧૦ ને સરવાળે કરવું હોય તે ૧૦૦ ને. ૨ થી ભાગી ૧૦૧ વડે ગુણવા. ખૂબી તે એ છે કે એકીને. સરવાળે હોય તે એકી પછીની રકમ બેકી હોય અને બેકીને સરવાળે હોય તે ત્યાર પછીની રકમ એકી હોય, પણ બંનેમાં એક વખત બેકી રકમ હોવાથી ૨ એ ભાગી શકાય. આ રીતે જ્યારે મારે અભ્યાસ વધતે ગયે અને બ્રાહ્મણના. છોકરાને આંગળીના વેઢા ઉપર નવમાંશ કાઢતે જે, ત્યારે. મને સમજાયું કે મેટ્રીની કઠણમાં કઠણ ગણતરીઓ જે અમને બી. એ. માં ટ્રીગનેમેટ્રીમાં શીખવવામાં આવે છે, તે સહેલાઈથી તિશાસ્ત્રના બહાનાં નીચે નાનામાં નાના બાળક માટે સાધ્ય બને એ રીતે શીખવવાની કળા. હન્દરતાનના ગણિતશાસ્ત્રીઓએ આ રીતે પ્રાપ્ત કરેલી. અને તેથી મારે અચંબાને પાર ન રહ્યો.
થોડા અભ્યાસ બાદ હું એમ માનતા થયે છું કેહિન્દુરતાને જ્યોતિષશાસ્ત્રનું આટલું બધું મહત્વ આપેલું
એનું કારણ જોતિષશાસ્ત્રના બહાને ગણિતશાસ્ત્રને અત્યંત. બારીકાઈથી અરયાસ કરવાનું મન થાય અને અભ્યાસને. અનુમો દન મળે, એ હેવું જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org