________________
ધારે પ્રશ્ન કહેવાની રીત
૧૨૧ લખવાને બદલે મુકરર કરેલી પશુ, પક્ષી કે દેવ-દેવી આદિની સંજ્ઞા લખવામાં આવે છે. પછી જિજ્ઞાસુને કહેવામાં આવે છે કે તમે આમાંથી કેઈ પણ પ્રશ્ન ધારે. તે એક પ્રશ્ન ધારે છે. પછી તેને કહેવામાં આવે છે કે “એ પ્રશ્નની આગળ પશુ-પક્ષીઓની સંજ્ઞા છે, તે બરાબર જોઈ લ્ય.” તે જોઈ લે છે. પછી તેને કહેવામાં આવે છે કે “આ સંજ્ઞાવાળાં જે જે યંત્રે હય, તેને તમે પાસે રાખી લે ને બાકીનાં યંત્રે પાછાં વાળે. એ યંત્રે ટેબલ પર પાછાં મૂકાય છે કે ગણિતજ્ઞ તરત જ જાહેર કરે છે કે જિજ્ઞાસુએ અમુક પ્રશ્ન થાય છે.
અહીં એટલું સ્પષ્ટ કરી દઈએ કે પાંચ યંત્રમાં અંકના સ્થાને મુકરર કરેલી સંજ્ઞાઓ ગોઠવાઈ ગયેલી હોય છે, એટલે આ બધું શું છે? તેની જિજ્ઞાસુને કંઈ જ ખબર પડતી નથી.
ગણિતના પ્રયોગો વખતે જુદા જુદા પ્રાંતના લેકે બેઠેલા હોય છે, એટલે સંજ્ઞાઓ તથા પ્રશ્નાવલી હિંદીમાં તૈયાર કરવાનું ઠીક રહે છે. તે અમે એ નીચે પ્રમાણે કરેલ છેઃ
સંજ્ઞા ૩ हाथी
અંક ૫
૧ २
સંજ્ઞા बिल्ली चूहा
सर्प . नकुल
श्वान
८
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org