________________
૧૦
ગણિત-રહસ્ય અંકગણિતમાં માત્ર ૧૦ અંકે છે : ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯ અને ૦. તે કેટલે ચમત્કાર કરી બતાવે છે? વળી તેના નાના નાના સિદ્ધાંતને લક્ષ્યમાં રાખીએ
અને તેને યુક્તિથી ઉપગ કરીએ તે ઘણાં આશ્ચર્યજનક . પરિણામે લાવી શકાય છે. આ પ્રકરણમાં અમે એક એવા
જ સિદ્ધાંત અને તેના યુક્તિભર્યા ઉપગ વિષે વિવેચન કિરવા ધાર્યું છે.
૧, ૨, ૪, ૮ અને ૧૬ આ પાંચ સંખ્યાની અહીં સ્થાપના કરીએ છીએ, તેમાં તમને શી વિશેષતા લાગે છે? ઉત્તરમાં તમે કદાચ એમ કહેશે કે “આમાં પહેલાં કરતાં બીજી સંખ્યા બમણી છે.”
. અલબત્ત, તમારે આ ઉત્તર સાચે છે અને તેને -એક પ્રકારની વિશેષતા કહી શકાય, પણ તેમાં જે અસાધારણ વિશેષતા છે, તે તમારા ધ્યાનમાં આવી નથી. આ પાંચ સંખ્યાઓ એવી છે કે જેના સજનવડે ૧ થી માંડીને ૩૧ સુધીની કેઈ પણ સંખ્યા પ્રાપ્ત કરી શકાય છે. જેમકે– ઈષ્ટ સંખ્યા
સાજન
;
૧ + ૨
૧ + ૪.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org