________________
|[ ૧૪] ધારેલો પ્રશ્ન કહેવાની રીત
આપણે એક ભક્તકવિએ ગાયું છે કે “તરણે એથે. ડુંગર રે! ડુંગર કઈ દેખે નહિ.”
જેઓ આ પંક્તિ સંભળીને ઉપલક વિચાર કરે છે, તેમને તે એમ જ લાગે છે કે આ કથન અતિશક્તિભરેલું છે અથવા તે અસંભવિત દોષવાળું છે! તરણું કેટલું નાનું હોય છે? તેની પાછળ એક કાંકરે કે પત્થરને. નાને ટુકડો પડ્યો હોય તે પણ છૂપાઈ શકતો નથી, તે. ડુંગર જેવડી મહાન વસ્તુ કેમ છૂપાઈ શકે ?
પરંતુ જેઓ આ પંક્તિ સાંભળીને ઊંડે વિચાર કરે. છે અને શબ્દના વાસ્તવિક ભાવ સુધી પહોંચે છે, તેમને. ખાતરી થાય છે કે અહીં થોડા શબ્દોમાં ઘણું કહેવાયું છે. તરણું એટલે તરણું જે એક નાનકડો સિદ્ધાંત, તેની પાછળ ડુંગર એટલે મહાન ઘટનાઓ છૂપાયેલી હોય છેપરંતુ અફસેસ કે મનુષ્યના લક્ષ્યમાં તે આવતી નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org