________________
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org
તા. ૧૬-૧૦૬૬ ના રોજ અમદાવાદ ટાઉનહોલમાં સન્માનનીય શ્રી મેરારજી દેસાઈને ગણિત-સિદ્ધિ ગ્રંથ સમર્પણ કરવામાં આવ્યા, તે વખતનું દશ્ય. ગ્રંથલેખક શ્રી ધીરજલાલ શાહ તથા સ્વાગત પ્રમુખ શેઠશ્રી અરવિંદભાઈ નરોત્તમદાસ ગ્રંથ અર્પણ કરી રહ્યા છે.