SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિત કોયડા પૂરું કર્યું ત્યારે તેની પાસે ૧૦૦ + ૧૦૦૦ + ૧૦૦૦ મળી ૨૧૦૦ ફૂલો હશે. - હવે પહેલા મંદિરમાં ઊતરતી વખતે તેણે ૧૦૦ ફૂલો ચડાવેલાં છે, એટલે પૂજા કર્યા પછી તેની પાસે ૨૧૦૦ + ૧૦૦ = ૨૨૦૦ ફૂલો હશે અને તેટલાં જ મંદિરમાં ચડાવતાં અને પગથિયાં ચડતાં ૧૦૦ ફૂલો ચડાવેલાં હોઈ તેની પાસે ૧૦૦ + ૨૨૦૦ + ૨૨૦૦ = ૪૫૦૦ ફૂલો હશે. (૮૫) પહેલા પાસે ૧ મણ ને ૧ શેર. બીજા પાસે ૩ મણ અને ૧ શેર. જો બીજો ૧ મણ ગોળ આપે તો પહેલા પાસે ૧ મણ અને ૧ શેર + ૧ મણ = ૨ મણ અને ૧ શેર થાય અને બીજા પાસે ૩ મણ ૧ શેર૧ મણ = ૨ મણ અને ૧ શેર ગોળ થાય. જો પહેલો ૧ મણ ગોળ આપે તો તેની પાસે ૧ મણ અને ૧ શેરવિમણ = ૧ શેર ગોળ રહે અને બીજાની પાસે ૩ મણ ૧- શેર + ૧ મણ = ૪ મણ ને ૧ શેર અર્થાત્ ૧૬૧ શેર થાય. એટલે કે પહેલા કરતાં ૧૬૧ ગણો થાય. (૮૬) એ લીટી નીચે પ્રમાણે દોરવી જોઈએ? e 2 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005356
Book TitleGanit Koyda
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year1993
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy