SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ R ગણિત કોયડા (૮૩). સામાન્ય માણસને મન આ એક મોટો કોયડો છે, પણ તેનો ઉકેલ નીચે પ્રમાણે આવી શકે છે? પ્રથમ ૩ મણનું કુલ્લ ભરી પાંચ મણિયામાં નાખવું ફરી પાછું એ જ ૩ મણનું કુલ્લ ભરી પાંચ મણિયામાં નાખવું. એટલે પરિસ્થિતિ નીચે મુજબ રહેશેઃ આઠ પાંચ મણિયું મણિયું મણિયું. -૩ ૫ મણ ૧ મણ ત્રણ ૨ મણ હવે પાંચ મણિયું આઠ મણિયામાં ઠાલવી નાખવું એટલે આઠ મણિયામાં કુલ ૭ મણ થશે અને પાંચ મણિયું ખાલી થશે. | આઠ | ત્રણ મણિયું | મણિયું. મણિયું. ૨ + પ= ૭ ૫ – ૫ = ૦ ૧ મણ હવે ત્રણ મણિયામાં જે ૧ મણ છે તે પાંચ મણિયામાં નાખી દેવું અને આઠ મણિયામાંથી ૩ મણિયું ભરીને પાંચ મણિયામાં નાખવું, એટલે આઠ મણિયામાં ૪ મણ બાકી રહેશે. અને પાંચ મણિયામાં પણ ૪ મણ થશે. આઠ | પાંચ મણિયું | મણિયું ૭– ૩ = ૪ ૧ + ૩ = ૪ ત્રણ. મણિયા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005356
Book TitleGanit Koyda
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year1993
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy