SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ - ગણિત કોયડા ૩ (૧) દોઢ રૂપિયો કારણ કે ત્રણ આંકડાવાળો એક ટુકડો ખોલીને તેના વડે બાકીના ચાર ટુકડા સાધી શકાય છે. તે આ પ્રમાણે ઃ 요 르 르으 ૧લો સાંધો બીજો સાધો ત્રીજો સાંધો અહીં ઘણાખરા ચાર અંકોડા ગણી બે રૂપિયા જવાબ આપે છે, પણ તે બરાબર નથી. (૬૨) ૬ વિદ્યાર્થીઓ અને ૨૫ પુસ્તકો. જો છ વિદ્યાર્થીઓને ચાર ચાર પુસ્તકો આપીએ તો એક પુસ્તક વધે. ૬ ૪ ૪ = ૨૪ + ૧ = ૨૫. અને જો પાંચ પાંચ આપીએ તો એ પાંચ વિદ્યાર્થીઓને વહેંચાઈ જાય. ૫ ૪ = ૨૫ આથી એક વિદ્યાર્થી વધે, એટલે કે તે પુસ્તક લીધા વિનાનો રહી જાય. (૩) ૧૨ પ્રથમ. ૧ રૂપિયાનાં ૧૨ અંજીર લીધાં હતાં એટલે ડઝનનો ભાવ ૧ રૂપિયો થયો. પછી ૪ વધારે લેતાં ૧ રૂપિયાનાં ૧૬ અંજીર થયાં, એટલે કે ડઝનનો ભાવ ૧૨ આના થયો. આ રીતે ડઝનનો ભાવ ચાર આના ઓછો થયો. For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005356
Book TitleGanit Koyda
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year1993
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy