SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિત કોયડા (૫૭) ૧૬૮૦. તેમાં 1 ઉમેરીએ એટલે ૧૬૮૧ થાય છે ૪૧નો વર્ગ છે. (૪૧ ૪૪૧ = ૧૬૮૧) અને તેનું અધું કરીને એક ઉમેરીએ તો ૮૪૦ + ૧ = ૮૪૧ થાય, જે ૨૯નો વર્ગ છે. (૨૯૪ ૨૯ = ૮૪૧). (૫૮) ૯૮૦૧. આ સંખ્યાના બે ભાગ પાડીએ તો ૯૮ અને ૦૧ થાય. તેનો સરવાળો કરીએ તો ૯૯ થાય. અને તેનો વર્ગ કરીએ તો પરિણામ ૯૮૦૧ આવે. (૫૯) ૧૭૦, ૧૪૧, ૧૮૩, ૪૬૮, ૪૬૯, ૨૩૧, ૭૩૧, ૬૮૭, ૩૦૩, ૭૧૫, ૮૬૪, ૧૦૫, ૭૨૭ આ ૩૯ અંકની અવિભાજ્ય રકમ આર્થ૨ લ્યુકાસે ઈ. સ. ૧૮૭૭માં શોધી હતી. તે અત્યાર સુધી મોટામાં મોટી ગણાય છે. . (૬૦) મોટું કારણ કે તેમાં ૧+ ૧ + ૧ = જ એટલે નાના તડબૂચ કરતાં લગભગ બમણો ગર છે અને મૂલ્ય દોટું છે, એટલે તે ખરીદવું લાભકારક છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005356
Book TitleGanit Koyda
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year1993
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy