SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિત કોયડા (૩૨) પ્રથમ ચાર દીવાસળીમાંથી ૨ દીવાસળી ઉપાડીને | આગળ મૂકો એટલે ત્યાં | | | | ચાર થશે. || | ની હારને અડવાનું નથી, એટલે પરિસ્થિતિ નીચે મુજબ થશે ? | + | | હવે ઉપરની એક દીવાસળી ઉપાડીને સહુથી નીચે મૂકી દો, એટલે આખો કમ ઊલટાઈ જશે. તે આ પ્રમાણે | | | (૩૩) એ માણસ ૧૮૫માં જન્મ્યો હશે અને ૧૯૨૦માં ૬૪ વર્ષની ઉમરે મરણ પામ્યો હશે, એટલે ૧૯૦૦ની સાલમાં તેની ઉમર ૪ વર્ષની હશે. ૬૪ એ ૧૮૫નો બરાબર ૨૯મો. ભાગ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005356
Book TitleGanit Koyda
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year1993
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy