SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિત કોયડા (૨૭) ૧.૧ અને ૧૧. ૧.૧ + ૧૧ = ૧૨.૧ ૧.૧ ૪ ૧૧ = ૧૨.૧ - (૨૮) ૫૫. આનો અર્થ ૫ ૪૫ ૪૫ ૪૫ ૪પ થાય છે. અને તેનું પરિણામ ૩૧૨૫ આવે છે. (૨૯) આ શરત મુજબ પપ ના બે ઊભા ભાગ પાડવા જોઈએ. એ રીતે દરેક ભાગમાં પ આવે. (૩૦). આ સિક્કાઓ નીચે પ્રમાણે કુદાવવા જોઈએ, તો જ શરતનું પાલન થશે. ૧ ઉપાડી ૩ ઉપર, ૪ ઉપાડી ૬ ઉપર, ૭ ઉપાડી ૯ ઉપર, ૮ ઉપાડી ૧૦ ઉપર અને ૨ ઉપાડી પ ઉપ૨. (૩૧) પહેલા પાસે ૧૦ રૂપિયા, બીજા પાસે ૬ રૂપિયા, ત્રીજા પાસે ૪ રૂપિયા. પહેલા પાસે બીજા કરતાં ૨ રૂપિયા વધારે હોત તો ૧૦ + ૨ = ૧૨ થયા હોત, જે ૬ રૂપિયા કરતાં બમણા છે. બીજા પાસે ત્રીજા કરતાં ૨ રૂપિયા વધારે હોત તો + ૨ = ૮ થયા હોત, જે ૪ રૂપિયા કરતાં બમણા છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005356
Book TitleGanit Koyda
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year1993
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy