________________
૫૮
આ રીતે થાય ઃ
(૧૨)
૮ ભેંસ, ૪૪ ગાય અને ૪૮ બકરી. તેના દૂધનો હિસાબ
પ્રમાણે ઃ
:
૮ ભેંસ ૩૨ શેર દૂધ (૪ શે૨ લેખે) ૪૪ ગાય ૪૪ શેર દૂધ (૧ શેર લેખે)
૧૦૦
૪૮ બકરી ૨૪ શે૨ દૂધ (અર્ધા શે૨ લેખે) પશુ ૧૦૦ શેર દૂધ (૧૩)
આ કોયડાનો ઉત્ત૨ ત્રણ રીતે પ્રાપ્ત થાય છે. તે આ
અડતાળીસ તો અશ્વ છે, છત્રીશે ઊંટ સા૨; સોળ જ કહીએ હાથીઆ, તે માનો નિ૨ધા૨.
+
+
+
+
પૂરાં ઊંટ પંચાવના, પ્રૌઢા હાથી પાંચ; ચાળીસ અશ્વ અતિ ઓપતા, શ્યામા માનો સાચ.
+
+
+
+
હાથી સત્તાવીશ ને, સત્ત૨ ઊંટ સુજાણ; અશ્વો છપ્પન શોભતા, માનો એહ પ્રમાણ. પહેલા વિકલ્પ પ્રમાણે ઃ
૪૮ અશ્વ
૩૬ ઊંટ
૧૬
૧૦૦
ગણિત કોયડા
Jain Educationa International
હાથી
જનાવર
૬ મણ (પાંચ શેર લેખે)
૫૪ મણ (દોઢ મણ લેખે) ૪૦ મણ (અઢી મણ લેખે) ૧૦૦ મણ
For Personal and Private Use Only
www.jainelibrary.org