SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિત કોયડા (૧૦૩) તફાવત બે પાંત્રીશ અને બે પાંચ તથા ત્રીશ વચ્ચેનો તફાવત કેટલો? (૧૦૪) દશ અંકનો ગુણાકાર ૧ ૪ ૨ x ૩ ૪ ૪ ૪ ૫ x ૬ x ૭ = ૮ X ૯ × ૦ =? (૧૦૫) કાનટોપી અને ફૂમતાં યશોદાએ પોતાના નાના બાબા માટે ફૂમતાવાળી ઊનની કાનટોપી રૂ. ૭-૫૦ પૈસામાં ખરીદી. તેમાં ફૂમતાં કરતાં ટોપીની કિંમત રૂ. ૬-૦ વધારે છે, તો ફૂમતાંની કિંમત કેટલી ? (૧૦) કેટલી બેઠકો હશે? મનું કોલેજમાં ભણવા જાય છે. ત્યાં પહેલેથી ત્રીજી હારમાં અને છેલ્લેથી સાતમી હારમાં જમણી બાજુ બેસે છે. હવે જમણી અને ડાબી બંને બાજુઓના બાંકડામાં છ-છ બેઠકો છે, તો એ વર્ગમાં વિદ્યાર્થીઓને માટે કુલ કેટલી બેઠકો હશે? (૧૦૭) ઘોડાઓની સંખ્યા બે હારમાં સરખા ઘોડા ઊભા છે. તેમાંથી પહેલી હારમાંથી ૭ ઘોડા વેચી નાખવામાં આવ્યા અને બીજી હારમાંથી ૧૩ ઘોડા વેચી નાખવામાં આવ્યા. હવે પહેલી હારમાં જે ઘોડાઓ રહ્યા, તે બીજી હારના ઘોડા કરતાં ચારગણા છે, તો બંને હારમાં કેટલા ઘોડા ઊભા હશે? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005356
Book TitleGanit Koyda
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year1993
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy