SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિત કોયડા (૬) દશેય અંકોનો ઉપયોગ ગણિતની સંજ્ઞા સાથે એવી રીતે કરો કે જેનું પરિણામ ૧૦૦ આવે. સંખ્યાઓમાં અપૂણાંકનો ઉપયોગ થઈ શકશે. (૬૭) ૧૩ બાજુમાં બતાવેલી સંખ્યાઓમાંથી ઓછામાં ઓછા ૪૨ અંકોનું એવી રીતે પરિવર્તન કરો કે પરિણામમાં પ૭ કશો જ ફરક પડે નહિ. ૯૮ ૨૧૦ (૬૮) ૧૧૧ અહીં પાંચ રકમો આપેલી છે. તેનો સરવાળો ૩૩૩ ર૭૭પ થાય છે. હવે તેમાં ગમે તે છ અંકના પપપ સ્થાને છે શૂન્ય મૂકી તેનું પરિણામ ૧૧૧૧ લાવો. 999 ૯૯૯ ૨૭૭પ (૬૯) ગોરી બેઠી ગોખ-તળે નદી કેરે નીરે, તૂટ્યો મોતી હાર, પડ્યો જઈ તેને તીરે. અડધ મોતી જળ મહી, પલકમાં જઈને પડી, ચોથ સવાયો ભાગ તે, કચરે જઈને અડી. વળી છઠ્ઠો ભાગ સેવાળમાં, ગબડી ગબડી ને ગયાં; પૂછીએ મોતી કેટલાં, કામિની કરમાં બે રહ્યાં. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005356
Book TitleGanit Koyda
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year1993
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy