SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિત કોયડા (૨) એક ગૃહસ્થ એક વર્ગના વિદ્યાર્થીને કેટલાંક પુસ્તકો ભેટ આપવા મોકલ્યાં. હવે જો દરેક વિદ્યાર્થીને ૪ પુસ્તકો ભેટ આપે તો ૧ પુસ્તક વધે છે અને પ પુસ્તકો ભેટ આપે તો ૧ વિદ્યાર્થી વધે છે, તો એ વર્ગમાં વિદ્યાર્થીઓ કેટલા? અને તેમને ભેટ આપવા માટે પુસ્તકો કેટલાં? (૩) એક વાર નરેન્દ્ર એક ફેરીવાળા પાસેથી ૧ રૂપિયાનાં અંજીર લીધાં, પણ તે વધારે નાનાં લાગવાથી બીજાં ૪ માગી લીધાં. હવે હિસાબ ગણ્યો તો ડઝને ચાર આના ભાવ ઓછો થયો, તો પ્રથમ રૂપિયાનાં કેટલાં અંજીર આવ્યાં હશે ? (૬૪). - એક જમાદારે ચોરને જોયો ત્યારે તે ૨૭ ડગલાં દૂર હતો. હવે જ્યારે જમાદાર પડગલાં ભરે છે, ત્યારે ચોર ૮ડગલાં ભરે છે, પણ જમાદારનાં ૨ ડગલાં ચોરનાં પ ડગલાં બરાબર છે, તો જમાદાર કેટલા અંતરે એ ચોરને પકડી પાડશે? (૫) આ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? બરાબર ગણીને કહો. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005356
Book TitleGanit Koyda
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year1993
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy