________________
ગણિત કોયડા
(પ૩). ૧ થી ૯ સુધીના અંકો નીચે પ્રમાણે ગોઠવાયેલા છે?
૭ ૨૮ ૧૯૬ ૩૪ ૫ આમાં ડાબા હાથ તરફની છેલ્લી સંખ્યા ૭ ને તેની આગળના બે આંકડા એટલે કે ૨૮ થી ગુણીએ તો તેનું પરિણામ વચ્ચે રહેલા ત્રણ અંક જેટલું અર્થાત્ ૧૯૬ આવે છે. પરંતુ જમણા હાથના છેડે રહેલ અને તેની આગળના બે આંકડા એટલે ૩૪ થી ગુણતાં પરિણામ ૧૭૦ આવે છે. હવે આ અંકોને એવી રીતે ગોઠવી દો કે જેના બંને છેડે રહેલા આંકડાને તેમની આગળના બે આંકડે ગુણીએ તો પરિણામ વચલી સંખ્યા બરાબર થાય.
(૫૪) ત્રણ આંકડાની એવી કઈ રકમ છે કે જેનો અર્ધો ભાગ બાદ કરીએ તો કિમત શૂન્ય રહે?
૧ને ચાર વાર વાપરીને મોટામાં મોટી કઈ સંખ્યા લખી શકાય?
(૫૬) ત્રણ ૯ નો ઉપયોગ કરીને વધારેમાં વધારે સંખ્યા
દર્શાવો.
(૫૭)
૪૮ ની સંખ્યામાં એવી ખૂબી છે કે તેમાં ૧ ઉમેરો, એટલે વર્ગસંખ્યા થાય. ૪૮ + ૧ = ૪૯ તે ૭ નો વર્ગ છે. ૭ X ૭ = ૪૯. હવે તેના અર્ધામાં 1 ઉમેરીએ તોપણ વર્ગસંખ્યા થાય છે. જેમ કે ર૪ + ૧ = ૨૫ તે પ નો વર્ગ છે. ૫ ૪ ૫ = ૨૫. હવે આવું જ પરિણામ આપનારી બીજી નાનામાં નાની સંખ્યા કઈ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org