________________
ગણિત કોયડા તે સૂણી બીજું કહે, તમમાંથી બે પક્ષ; આવો તો બમણાં અમો થઈએ તરત પ્રત્યક્ષ. કહો પંખી એ કેટલાં, ટાળો મનસંદેહ બંને ટોળામાં હશે, કહો ગુણીજન તેહ.
(૪૬) ૫ ના ૧૫00 શૂન્યની મદદ વિના બનાવી દો.
(૪૭) એવા પાંચ કાર્ડ બનાવો કે જેનાથી ૩૧ સુધીની કોઈ પણ સંખ્યા બનાવી શકાય.
(૪૮) ત્રણ વાર પાંચનો ઉપયોગ કરી પરિણામ ૬ લાવો.
(૪૯) સાત વાર સાત લખી પરિણામ સાત લાવો.
(૫૦) ચાર ૧૭ એવી રીતે લખો કે જેનો સરવાળો ૧૮૮૮૭ થાય.
(૫૧) દશેદશ અંક વાપરીને ૧ લખો.
(પર) ૪૩૧ ની સંખ્યામાં ૨ એવી રીતે ઉમેરો કે જેથી તેનું મૂલ્ય ૪ કરતાં ઓછું થાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org