SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ગણિત કોયડા તેને ૭થી નિઃશેષ ભાગી શકાય છે અને ૨, ૩, ૪, ૫ તથા એ ભાગતાં ૧-૧ વધે છે. (૧૭૯) આ દાખલો લઘુતમ સાધારણ ભાજ્યનો છે. ૩,૫,૭ અને ૯નો લઘુતમ સાધારણ ભાજ્ય ૩૧૫ આવે છે. તેથી તેણે નીચે પ્રમાણે રૂપિયા મૂક્યા હશે? પહેલા પુત્રને ૩ કોથળીઓ આપી. તે દરેકમાં ૧૦૫ રૂપિયા હશે. ૩ ૪ ૧૦૫ = ૩૧૫. બીજા પુત્રને ૫ કોથળીઓ આપી. તે દરેકમાં ૩ રૂપિયા હશે. ૫ x ૩ = ૩૧૫. ત્રીજા પુત્રને ૭ કોથળીઓ આપી. તે દરેકમાં ૪૫ રૂપિયા હશે. ૭ = ૪૫ = ૩૧૫. ચોથા પુત્રને ૯ કોથળીઓ આપી. તે દરેકમાં ૩૫ રૂપિયા હશે. ૯ x ૩પ = ૩૧પ. (૧૮૦) ૧૦ | ૧ = ૨૭ | | ૧૮ ] = ૨૭ ૨ | ૧૭ | ૮ | = ૨૭ ૨૭ ૨૭ ૨૭ આ નવ કોઠાનો કારગર્ભિત યંત્ર છે. તે ભરવાની રીત નીચે પ્રમાણે સમજવી : Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005356
Book TitleGanit Koyda
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year1993
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy