SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ ગણિત કોયડા ૪૩ ૪ ૪૭ = ૨૦૨૧. ૪૭ ૪પ૩ = ૨૪૯૧. (૧૬) પ૩ મોતીની સેર બનાવવી. ૩૭૧ મોતીમાંથી આવી ૭ સેરો બની શકે. આ બંને સંખ્યાઓ શરત મુજબ એકી છે. આમાં શોધવાનું એટલું જ છે કે કઈ બે અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર ૩૭૧ આવે. (૧૭૭) આ દાખલો પણ ઉપરના જેવો જ છે. કઈ બે અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર ૮૫૧ આવે, તે શોધવાનું છે. આવી રકમો ૨૩ અને ૩૭ છે. ૨૩ ગાડી x ૩૭ ગૂણી = ૮૫૧. અથવા ૩૭ ગાડાં x ૨૩ ગૂણી = ૮૫૧. (૧૭૮). ૩૦૧. આ દાખલામાં લઘુતમ સાધારણ ભાજ્યનો ઉપયોગ કરવો ઘટે છે, ૨, ૩, ૪, ૪, ૫ અને ૬નો લઘુતમ સાધારણ ભાજ્ય ૬૦ છે અને દરેક વખતે ૧ વધે છે, એટલે તે રકમ ૬૧ની હોય. પણ ૭થી નિશેષ ભાગવાની બીજી શરત તેને લાગુ પડતી નથી, તેથી ૬૦ના ગુણાકારની બીજી રકમ લઈએ. ૧૨૦ + ૧ = ૧૨૧. આ રકમને પણ ૭થી નિઃશેષ ભાગી શકાતી નથી. આથી ૬૦ના ગુણાકારની ત્રીજી રકમ લઈએ. ૧૮૦ + ૧ = ૧૮૧. પરંતુ આ પણ ખરો જવાબ નથી. કારણ કે આ બંને રકમો ૭થી નિઃશેષ ભાગી શકાતી નથી. પરંતુ ૩૦૦+૧ = ૩૦૧ એ ખરો જવાબ છે, કારણ કે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005356
Book TitleGanit Koyda
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year1993
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy