SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિત કોયડા (૩૨) નીચે પ્રમાણે ૧૦ દીવાસળીઓ પડેલી છે. હવે તેમાંથી ત્રણ દીવાસળીઓ ઊંચકીને એવી રીતે મૂકો કે જેથી બધો ક્રમ ઊલટો બની જાય એટલે કે ચાર દીવાસળી સહુથી ઉપર આવી જાય. તેની નીચે ત્રણ, તેની નીચે બે અને તેની નીચે એક. (૩૩). એક માણસની ઉમર મૃત્યુ સમયે તેના જન્મવર્ષથી રમા "ભાગની હતી, તો ૧૯૦૦ની સાલમાં તેની ઉમર શું હશે? (૩૪) એક કિલ્લાને ત્રણ દરવાજા હતા અને ત્યાં અમુક ચોકીદારો કાયમ પહેરો ભરતા હતા. એક વાર કેટલાક લૂંટારુઓએ તેના પર હલ્લો કરવાનો નિર્ણય કર્યો. હવે પહેલા દરવાજા પર તેમણે હલ્લો કર્યો, તેની જાણ બીજા દરવાજાના ચોકીદારોને થઈ, એટલે પહેલા દરવાજા પર જેટલા ચોકીદાર હતા, તેટલા જ ચોકીદારો દરેક સ્થળેથી ત્યાં પહોંચી ગયા. આથી લૂંટારુઓ ફાવ્યા નહિ. પછી તેમણે બીજા દરવાજા પર હલ્લો કર્યો તો ત્યાં પણ પહેલા અને ત્રીજા દરવાજેથી બીજા દરવાજાના ચોકીદરો જેટલા જ ચોકીદારો પહોંચી ગયા. આથી લૂંટારુઓ ત્રીજા દરવાજા તરફ ધસ્યા તો ત્યાં પણ પહેલા અને બીજા દરવાજાના ચોકીદારો આવી પહોંચ્યા. તેમની સંખ્યા ત્રીજા દરવાજાના ચોકીદારો જેટલી જ હતી. આમ ચોકીદારોએ ખૂબ બહાદુરી બતાવવાથી લૂંટારુઓ ફાવ્યા નહિ પરંતુ અહી એ જાણવું છે કે ત્યાં પ્રથમથી દરેક દરવાજે ટલા ચોકીદારો ગોઠવાયા હતા? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005356
Book TitleGanit Koyda
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year1993
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy