________________
-
-
- | • •
દેશના વિવિધ રાજાએ પિતાના સરકારી મુખપત્રના નિર્વાણ મહેત્સવ પ્રસંગે વિશેષાંક પ્રકટ કર્યા. જૈનેતર સંસ્થાઓએ પણ પિત ને મુખપત્રો દ્વારા ભગવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. અમને મળેલ આવા વિશેષાંકોના નામ આ પ્રમાણે છે :
૧.લોકરાય : મહારાષ્ટ્ર રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણુ ખાતા તરફથી આ મુખપત્રના હિન્દી, અંગ્રેજી, ઉર્દુ અને મરાઠી ભાષામાં જુન ૧૯૭૪માં સચિત્ર વિશેષાંક
૨, મહારાદૂ માનસ : નવેમ્બર ૧૮૭૫.
• •
૫. સાપ્તાહિક હિન્દુ સ્તાન (હિન્દી) ૧૭ નવેમ્બર ૧૯૭૪,
૬, ધમયુગ ( હિન્દી સાપ્તાહિક) ૧૭ નવેમ્બર ` ૭૪.
૭. ઇલસ્ટ્રેટેડ વીકલી (અંગ્રેજી સાપ્તાહિક, મુંબઈ) ૧લી ડીસેમ્બર ૧૯૭૪..
૮. વિશ્વ હિન્દુ પરિષદ અંગ્રેજી અને હિન્દીમાં માસિક. મુંબઈ.
૯. તાતા રિન્યૂ: જે. જે. ભાભા, તાતા સર્વિસીઝ લાભીટેડ, મુંબઈ
૧૦ જીવન સાહિત્ય: સસ્તા સાહિત્ય મંડળ પ્રકાશન, દિરહી.
૧૧. જાહવી : માસિક (હિન્દી) મે, ૧૯૭૫ દિલ્હી.
- ૧૨, મહાવીરઃ અમર ચિત્ર કથા, મુંબઈ
૧૩- ધી ઇન્ડિયન (અંગ્રેજી વોલ્યુમ : ૫, અંક: ૬, ડિસેમ્બર ૧૮૭૪, ૮૭e, વિડિહામ સ્ટ્રીટ) હેગૉગ..
તામિલનાડુના માહિતી અને પ્રસારણુ ખાતા તરફથી, અંગ્રેજી અને તમિલ ભાષામાં નવેમ્બર ૧૯૭૪માં વિશેષાંકે.
૪. ઓર્ગેનાઇઝર ( અંગ્રેજી સાપ્તાહિક-દિલ્હી) નવેમ્બર ૧૯૭૪,
નવી દિલ્હી : ભગવાન મહાવીર ૨૫૦૦મી નિર્વાણ મહેસવ સમિતિ તરફથી “વીર પરિ નિર્વાણ' નામનું હિન્દી ભાષામાં માસિક પ્રકાશિત થયું. જુન ૧૯૭૪માં તેને પ્રથમ અંક પ્રકટ થયે.
નિર્વાણ મહત્સવની વિવિધ કાર્યવાહીને સવિસ્તર પરિચય અને સમાચારને અહેવાલ આપે. રાષ્ટ્રીય સમિતિ અને મહાસમિતિની વિવિધ બેઠકોના અહેવાલો આપ્યા. મહાસમિતિના કાર્યાધ્યક્ષ સહુ શ્રી શાંતિપ્રસાદજી જેને દરેક અંકમાં ઉજવણી અંગે પ્રેરક માર્ગદર્શન આપ્યું. અહેવાલ ઉપરાંત આ અંકમાં જેન અને જૈનેતર વિદ્વાને, લેખ, સહિ. ત્યકારોના ભગવાનના જીવન અને ઉપદેશ અંગેના લેખે અને કાવ્ય પ્રકટ થયા હતા.
નજીબાબાદ : ઉત્તર પ્રદેશ સરકારના શિક્ષણ વિભાગમાં ધેરણ પ્રમાણે પ્રાચીન જૈન કવિની કૃતિઓ રાખવા માટે સમસ્ત જૈન કવિની કૃતિઓના સંકલનનું કામ નિવણ મહોત્સવ સોસાયટીએ હાથ ધર્યું છે.
પ્રધાન સંપાદક શ્રી અક્ષયકુમાર જૈન અને કાર્યકારી સંપાદક શ્રી એલ. એસ. આચ્છાના સંપાદન હેઠળ, નિર્વાણ મહત્સવ પ્રસંગ માટે જ પ્રકટ થયેલ આ સામયિકે વિવિધ રાજ્યોમાં થયેલી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org