________________
જોધપુરઃ જિ૯લા સમિતિ દ્વારા ભારતભરમાં પ્રગટ થતા તમામ જૈન પત્ર-પત્રિકાઓનું એક પ્રદર્શન તા. ૬ થી ૮ નવે
જોધપુરમાં
જન
સામયિકાનું
પ્રદર્શન મ્બર (ચાર દિવસ) સુધી શ્રી રબાગ પાર્શ્વનાથ તીર્થ-જોધપુ૨માં યોજવામાં આવ્યું હતું.
ભગવાનના જીવન અને ઉપદેશ અંગે
પરિચય-પુસ્તિકાઓ ભારત જૈન મહામંડળ, મુંબઈ જૈનધર્મ-પરિચય પુસ્તક માળા” શ્રેણીનું પ્રકાશન કર્યું, આવી પરિચય પુસ્તિકાઓ પ્રાયઃ આ પહેલી જ વાર પ્રકટ થઈ. પુસ્તિકાઓના નામ, લેખક અને કિંમત આ પ્રમાણે છે:
૧ઃ ભગવાન મહાવીર, લે. આચાર્ય શ્રી તુલસી ૨. અનેકાંત દર્શન, લે. પંડિત સુખલાલજી, ૩. જેને સંસ્કૃતિક વ્યાપક ૨૫, લે. મહાત્મા ભગવાનદીન, ૪. જૈનધર્મ સાહિત્ય ઔર સિદ્ધાંત, લે. ડે. હીરાલાલ જૈન. ૫. ધ્યાન ઔર કાયોત્સર્ગ, લે. મુનિ શ્રી નથમલ, ૬. મહ મંત્ર નવકાર, લે. ઉપાધ્યાય અમરમુનિ, ૭. નવતત્વ, લે. આચાર્ય શ્રી આનંદઋષિજી, ૮. ગુણસ્થાન, લે. શ્રી મધુકર મુનિ, ૯, આહારશુદ્ધિ, લે. શ્રી ધર્મચન્દ્ર સરાવગી, ૧૦. જૈન ધર્મકી વ્યાપકતા, લે. શ્રી રિસભદાસ શંકા, ૧૧. જૈન ધર્મ, મેરી દષ્ટિમેં, લે. વિનોબા ભાવે, ૧૨. ભગવાન મહાવીર, જીવન ઔર દર્શન, લે. ચિમનલાલ સી. શાહ,
આ બારેવ પુસ્તિકાઓની કિમત ૫ પૈસા છે.
૧૪. મહાન જૈનાચાર્ય, લે. સાબી શ્રી સંઘમિત્રા, ૧૪. ચોવીસ તીર્થકર, લે. ડે. દેવેન્દ્રકુમાર, ૧૬. મહાવીર વાણી સિચિત્ર] લે. ચન્દનમલ' ચાંદ ૧૭. અનેકાન્ત કે જીવનદષ્ટિ, લે. શ્રી સૌભાગ્યમલ જૈન અને ડો. સાગરમલ જૈન, ૧૮. સ્વાનુભૂતિ ઔર સમ્યગ્દર્શન, લે. મુનિશ્રી અમરેન્દ્રવિજયજી, ૧૯. પ્રાકૃત અપભ્રંશ તથા અન્ય ભારતીય ભાષામેં, લે. ડો. પ્રેમસુમન જૈન, ૨૦. મહાવીર યુગ કી મહિમામયી મહિલાચું, લે. શ્રીમતી હીરાબાઈ બોરદિયા, ૨૧. જૈન ધર્મ, એક સર્વભૌમ જીવનદષ્ટિ, લે. કાકા કાલેલકર
નંબર ૧૩થી ૨૧ સુધીની પુસ્તિકાઓની કિંમત રૂ. એક છે. આ પ્રકાશન સંસ્થાનું સરનામુ આ પ્રમાણે છે. ભારત જૈન મહામંડળ, મરકન્ટટાઈલ બેન્ક બિડીંગ. ૭મે માળે ૫૨/૬૦ મહાત્મા ગાંધી રોડ, ફોર્ટ, મુંબઈ, ૪૦૦૦-૦૧, ફેન ૨૬ ૯૦ ૬૨.
૩% અહમ મહાવીર જિનેશ્વર જાપ જપું દિન રાત રે પ્રભુવિણ બીજું કાંઈ ન ઈચછું, માતા પિતા તુ ભ્રાત રે..
જજજ
રામચંદ
એન્ડ
સન્સ ૬-૭ પીકેટ ક્રોસ રોડ, D લુહાર ચાલ | મુંબઈ-૪૦૦૦-૦૨,
6
કત પચીસ
2
ઉ૫ર
II)
HIS RIDLES
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org