________________
કર
संगहियं वा वायपरिग्गहियं उढवापसु उहभागी भवति, अहेवासु अभागी जवति, तिरियवाएसु तिरियभागी भवति, तंजहा ओसा हिमए महिया करए हरत सुद्धोदए, ते जीवा तेसिं णाणा विहाणं तस्थावराणं पाणाणं सिहेणमाहारेंति, ते जीवा आहारेति पुढविसरीरं जावसंतं, अबरे वियणं तेसिं तसथावरजोणियाणं ओसाणं जाव सुद्धोदगाणं सरीरा णाणावण्णा जावमक्खायं ॥
આજિનેશ્વરે કહેલું છે કે આ જગતમાં કેટલાક જીવા તેવાં તેવાં કર્મના ઉદયથી જુદીનુદી ચેનિયામાં જન્મવાનું કર્મ બાંધીને વાયુ ચેાનિવાળા અપકાયમાં આવીને ઘણા પ્રકારના દેડકા વિગેરે ત્રસ જીવા તથા હિરત લવણુ (મીઠું) વિગેરે સ્થાવર પ્રાણી છે, તેમનાં ચિત્ત અચિત્ત ભેદવાળા શરીરેામાં પાણીરૂપે શરીર ધારણ કરે છે, અને પાણીની ચેનિ ( ઉત્પન્ન થવાનું સ્થાન ) વાયુ હેાવાથી વાયુવડે તે પાણી થાય છે, વળી તે વાયુથીજ ગ્રહણ કરેલાં વાદળાંના સમૂહેામાં ગોઠવાયેલું તથા તે વાયુવડે એક પછી એક વાદળાં જતાં હાવાથી પરિંગત ( ક્રમે ચાલનારાં છે ) વળી વાયુ ઉંચા જાય તેા વાદળાં પણ ઉંચે જાય, આકા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org