________________
જે દેહથી નીકળે અથવા પેટની અંદર રહે ત્યાં ઉપજવાની સાથે તુર્તજ પિતાના સ્થાનમાં જે આહાર હોય તે ખાય છે, અને પિતાનું શરીર પુષ્ટ કરે છે, તેમને રંગ ગંધ રસ સ્પર્શ આકાર જુદાજુદા છે, હવે સચિન સરીરને આશ્રય કરેલા જંતુઓનું કહે છે, જેમ મૂતર ઝાડામાં છો ઉપજે છે, તેમ તિર્યંચોના શરીરમાં બુર દુગત્તાએ ચામડીના કીડાપણે જન્મે છે, તેને સાર આ છે કે જીવતાં જ ગાય ભેંસ વિગેરેની ચામડીમાં જ ઉપજે છે, તે ત્યાં રહેલા માંસ તથા ચામડીના કેમળ ભાગને કરડે છે. અને ખાતાં ખાતાં તે ચામડીમાં કાણું પાડે છે, તેમાંથી લેહીનાં બિંદુ નીકળે તે પીએ છે, તેમજ મરેલા ઢેરે ગાય વિગેરેના શરીરમાં પણ કીડા પડે છે, તેમ સચિત્ત અચિત્ત વનસ્પતિ ના શરીર (લાકડા) માં ઘુણના કીડા પડે છે, તે લાકડાને કેરી ખાય છે, (આ સિવાય ઉધઈના કીડા કસારી વંદા વિગેરે અનેક જી વિકસેંદ્રિયપણે ઉપજે છે) હવે અપકાય બતાવીને તેમાં કારણભૂત રહેલ વાયુને પણ બતાવે છે.
સાવરં પુરવણચં ફાતિયા ના Tविह जोणिया जाव कम्मणियाणेणं तत्थवुकमा णाणाविहाणं तसथावराणं पाणाणं सरीरेसु सचितेसु वा अचित्तेसु वा तं सरीरगं वायसंसिद्धं वा वाय
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org