________________
૬૧ વાયુ તથા પાણીનું વર્ણન છે, ૮૧ પચ્ચકખાણું કરવું તે બતાવે છે. અને પચ્ચકખાણું
ન કરનારને કેવા પાપ કેવી રીતે લાગે છે તે
બતાવ્યું છે. ૧૦૪ પ્રશ્ન કરનારને આચાર્ય સંજ્ઞીમાંથી અસંની તથા
અસંતીમાંથી તે સંસી થાય તે કહ્યું છે. ૧૦૭ સૂ ૬૬ પચ્ચકખાણ ન કરનારાને અઢારે પાપ લાગે છે. તે
સાંભળી વાદી પૂછે છે કે તે શું કરવું, તેને ઉત્તર આપો કે વિરતિ લેવી, પચ્ચકખાણ કરવું તે
શાશ્વતો ધર્મ છે, ૧૧૧ તે સાધુ અનાચાર આશ્રવ સ્થાનોથી દૂર રહે છે, ૧૧૨ આચાર શ્રુત અધ્યયન શરૂ થાય છે, ૧૮૧-૮૩
નિર્યુક્તિ ગાથામાં આચાર અનાચાર ટુંકમાં બતાવ્યો છે, ૧૧૪ સૂ-ગા. ૧ અનાચાર છોડવાનું બતાવ્યું છે, ૧૧૫ ,, ૨-૩ લોક શાસ્વત કે અશાશ્વત એકાંત ન માને, ૧૧૭ ,, ૪-૫ મેગામી જીવ નહિ રહે, તે ન બેલે, ૧૨૧, ૬-૭ મોટા નાના જીવને હણવાથી સરખું કે ઓછું વધતું
પાપ છે, તે ન બેલે, ૧૨૫ ,, ૮-૯ આધાકર્મી આહાર ખાવાથી દોષ થાય કે ન થાય
તે ન બોલે, ૧૨૮, ૧૦ પાંચ શરીરેનો સંબંધ તેની શક્તિનું વર્ણન.
' આ સૂત્ર ગાથા–૧૨૮ પાનામાં જોડવી, તે રહી ગઈ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org