________________
છે કે નથી, તેવું સમજવું, તથા સમજાવવું, આ કુમાર સબંધી છઠ્ઠા અધ્યયનમાં તેમનું ચરિત્ર છે, અને તેમણે ગાશાળા ઔદ્ બ્રાહ્મણુ અને એકદંડી તથા હસ્તી તાપસને સમજાવ્યા છે, અને સાંકળના બંધન કરતાં સ્નેહ બંધન માટું છે તેવું શ્રેણિક રાજાને સંભળાવ્યું છે, સાતમા નાલંદીયમાં ગૌતમ ઈંદ્રભૂતિ ગણધર મહારાજે ઉદક નામના પાર્શ્વનાથના સંતાનીય સાધુને ગૃહસ્થને દેશ ( ઘેાડી ) વિરતિનું પચ્ચકખાણુ આપતાં પડેલી શંકાનું સમાધાન કરી દેશ વિરતિથી પણ કેટલા લાભ થાય છે તે બતાવી વિનય કરવાના પણ ઉપદેશ આપી ઠેકાણે આણેલ છે.
વિષય અનુક્રમણિકા
પૃષ્ટ ૧ નિ ૧૬૯ થી ૧૭૮ સુધી પાંચ શરીરા તથા આહારનું વધ્યું ન છે, લેામ-આજ અને પ્રક્ષેપ આહાર ક્રયા શરીરે છે. તે કહ્યું છે.
૨૦ સૂ ૪૩ માં પૃથ્વી કાયમાં ઉત્પન્ન થયેલ વનસ્પતિ વનસ્પ૨૭ સૂ ૪૪ તિમાં વનસ્પતિ ચેાનિમાં થાય તે તથા થડ ડાળાં પાંદડાં કુલ કુળ ખીજ વિગેરે કેવી રીતે થાય છે.
૩૨
સૂ૪૭ એક ઝાડમાં બીજાં ઝાડ ઉગે છે, તે.
૩૫ સૂ ૫૧ પૃથ્વી પાણી, તથા પાણીમાં થતી વનસ્પતિનું વર્ણન છે ४७ ૫૬ મનુષ્ય જળચરો તિર્યંચ પંચેન્દ્રિય ભુજ રિસ તથા પક્ષીઓનું વર્ણન છે,
૫૮ વિકલેદ્રિય ખેથી ચાર ઈંદ્રી સુધીના કયાં જનમે છે તે,
પ
""
ܬ
,,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org