________________
કાય જે અવક પનક સેવાળ વિગેરે ઘણું કમળ હોવાથી પૃથ્વી ઉપર ઉગેલાં ઝાડે જેવાં પુષ્ટ નથી, તેમ તેમાં બીજા ઝાડમાંથી ઝાડ જેવા ફણગા પણ ફુટતા નથી, તેનાં કેટલાંક નામ કહે છે, ઉદક આશ્રયવાળી વનસ્પતિની જાતિ કલંબુક હડ વિગેરે લેકમાંથી જાણી લેવી, પણ ઉપલ પદમ કુમુદ નલિન સુભગ સોગંધિક પુંડરીક મહાપુંડરીક શતપત્ર સહસ્ત્ર પત્ર કલ્હાર ઠેકણુદ અરવિદ તામરસ સિલિસ મૃણાલ પુષ્કર પુષ્કરલચ્છી ભગ વિગેરે કમળની જાતિઓ છે, કેટલાંક સૂર્યથી ખીલે છે, કેટલાંક ચંદ્રથી ખીલે છે, આ સિવાય સીંગોડા વિગેરે પાણીમાં ઉગેલ વનસ્પતિ છે, તે બધી સમજી લેવી, હવે બીજી રીતે વનસ્પતિના આશ્રયી ત્રણ આલાવા કહે છે,
__ अहावरं पुक्खायं इहेगतिया तेसिं चेव पुढविजोणिएहिं रुक्खेहि, रुक्खजाणिएहिं रुक्वेहिंरुक्खजोणिएहिं मूलेहि, जाव बीएहिं रुक्खजोणिएहिं अज्झारोहहिं अज्झारोहजोणिएहिं अज्झारुहेहिं अज्झारोहजोणिएहिं मूलेहिं जाव बीएहिं पुढविजोणिएहिं तणेहिं तणजोणिएहिं तणेहिं तणजोणिएहिं मूलेहिं जाव बीएहिं एवं ओसहीहि
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org