________________
૪૦
लच्छि भगत्ताए विउति, ते जीवा तेसिं माणा विह जोणियाणं सिणेहमाहारेति, ते जीवा आहारैति पुढवीसरीरं जाव संतं, अवरेवियां तेसिं उदगजोणियाणं उदगाणं जाव पुक्खलच्छि भगाणं सरीरा णाणावण्णा जाव मक्खायं, एगो वेव આહાવો ॥ સૂ. પુ૪ ॥
આવું જિનેશ્વરે કહેલું છે, કે કેટલાક જીવા તેવા કર્મના સંબંધ તથા ઉદયથી પાણી જેમની ચેનિ છે, ત્યાં તે ઉત્પન્ન થાય છે, તેનું નિદાન કર્મ છે, તેથી ત્યાં ઉત્પન્ન થયેલા છે, અને તેવાં તેવાં કને વશ થયેલા જુદા જુદા પ્રકારની પાણીની ચેાનિમાં વનસ્પતિરૂપે વધે છે, હવે તે જીવા ઉદક ચેનિયા ઝાડપણે ઉપજેલા તે ઉત્પન્ન થતાં પ્રથમ પાણીના શરીરના આહાર કરે છે, તેમ વધીને પુષ્ટ થતાં બીજાં શરીર પૃથ્વીકાય વિગેરેના પશુ આહાર કરી પેાતાના રૂપે પરિણમાવી જુદા જુદા રંગ રસ ગંધ અને આકારમાં દેખાવ દે છે, જે પૃથ્વીયેાનિયા વૃક્ષાના ચાર અલાવા પ્રથમ કહ્યા છે, તેમ ઉદક ચાનિયા વૃક્ષાના પણ ચાર આલાવા કહેવા, પણ તે વૃક્ષેા ઉપર ખીજા વૃક્ષ થાય તે તેમાં બીજો વિક૯૫ થતા નથી, કારણકે ઉદક (પાણી) ની આકૃતિવાળાં વનસ્પતિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org