________________
૩૬ जोणयाणं पुढवीणं सिणेहमाहाति, जाब ते जीवा कम्मोववन्ना भवंतीति मक्खायं ।। सू. ५१ ___एवं पुढविजोणिएसु तणेसु तणत्ताए विउहँति जाव मक्खायं सू. ५२
एवं तणजोणिएसु तणेसु तणत्ताए विउदति, तणजोणियं तणसरीरं च आहारैति, जावमक्खायं एवं तणजोणिएसु तणेसु मूलत्ताए जाव बीयत्ताए विउटुंति, ते जीवा जाव एवमक्खायं, एवं ओसहीण वि चत्तारि आलावगा ।। एवं हरियाणवि चत्तारि आलावगा ॥ सु. ५३ ॥
જિનેશ્વરે આ પણ કહેલું છે કે-કેટલાક ઝાડ સિવાયના વનસ્પતિ કાયના જીવો પૃથ્વીમાં ઉત્પન્ન થઈને પૃથ્વીમાં જાહેર દેખાઈને પૃથ્વીથી ઉંચા આવીને વિગેરે બધું જેમ ઝાડમાં ચાર આલાવા કહ્યા છે, તેમ ઘાસમાં પણ જાણવા તે કહે છે. જુદી જુદી જાતની પૃથ્વીમાં ઘાસપણે કેટલાક જીવ ઉત્પન્ન થાય છે પૃથ્વીના શરીરને આહાર કરે છે, બીજામાં જાણવું કે પૃથ્વી યોનિમાં ઘાસપણે જે છે જન્મ છે, તે તૃણના શરીરને ખાય છે, ત્રીજામાં તૃણની યોનિમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org