________________
3०८ तत्थ जे आरेणं थावरा पाणा जेहिं समणोवासगस्स अट्ठाए दंमे अणिक्खित्ते अणट्ठाए णिक्खित्ते ते तओ आउं विप्पजहंति विप्पजहित्ता तत्थ आरेणं चेव जे तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए० तेसु पञ्चायंति; तेसु समणोवासगस्स सुपच्चक्खायं भवइ ते पाणावि जाव अयंपि भेदे से णो० ॥
હવે જે વખતે સ્થાવર કાયના જીવ હોય, તે વખતે શ્રાવકે અર્થ દંડની છુટ રાખી અનર્થ દંડનું પચ્ચકખાણ કર્યાથી તે સ્થાવર જીવ બચા, અને પછી તે સ્થાવરે મરીને ત્રસ થયા, તેનું પચ્ચકખાણ હોવાથી તે બચી ગયા, માટે આ ભેદે પણ પચ્ચકખાણ કરવું સારું છે.
तत्थ जे ते आरेणं जे थावरा पाणा जेहिं समणोवासगस्स अट्ठाए दंमे अणिक्खित्ते अणट्ठाए णिक्खित्ते ते तओ आउं विष्पजहंति, विप्पजहिता ते तत्थ आरेणं चेव जे थावरा पाणा जेहिं समणोवासगस्स अट्ठाए दंडे आणि
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org