________________
૨૭
કૃત્યમાં જેમને આનંદ આવે છે, જીવહિંસા વિગેરે પરિગ્રહ સુધીને નિયમ કરતા નથી, તે જીંદગી સુધી અવિરત(સંસારી) છે, બીજા ધમી શ્રાવએ તે સમયે ત્રસકાયનું પાપ છોડ્યું છે, હવે પેલા આરંભવાળા પિતાનાં કર્મને બેજા સાથે લઈને દુર્ગતિ (નરક) માં જાય છે, તે પ્રાણું છે, તે ત્રસ છે, તે મહા કાયવાળા છે, ઘણો કાળ રહે છે, તે સંખ્યામાં ઘણું છે, હવે જેણે અહિંસા ત્રસકાયનું પચ્ચકખાણ લીધું, તે તે ત્રસકાયને ન મારે, તેટલો લાભ થાય, છતાં લાભ ન થાય તેવું તમે કહે, તો તે ન્યાય યુક્ત નથી. હવે ગતમ સ્વામી તેજ પ્રચકખાણના વિષયને બીજી રીતે કહે છે.
भगवं च णं उदाहु संतेगइया मणुस्सा भवंति, तंजहा अणारंभा अपरिग्गहा धम्मिया धम्माणुया जाव सव्वाओ परिग्गहाओ पडिविरया जावज्जीवाए, जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते ते तओ आउगं विप्पजहंति, ते तओ भुज्जो सगमादाए सोग्गश्गामिणो भवंति, ते पाणा वि वुच्चंति जाव णो णेयाउए भवइ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org