________________
૧૫
उवसमेण हणे कोई माणं महवया जिणे मायं च अज्जवभावेण लोभ संतुट्टिएजिणे १ ઉપશમથી હુણે, ક્રોધને, માવે માન જીતાય સરળ ભાવથી કપટને, તેાષે લેાભ હણાય,
અથવા મિથ્યાત્વ અને સમ્યકત્વને પરસ્પર નિવૃત્તિ છે, તે જાણીતી છે, વેદના ઉદયની પણ વિપરીત ભાવના જાણીતી છે, કહ્યું છે કે
काम ! जानामि ते मूलं संकल्पात् किल जायसे ततस्तं न करिष्यामि ततो न मे भविष्यसि ॥ १ ॥ અમ તારૂં મૂલ જાણીયું, સપાથી થાય તે સંકલ્પે ત્યાગતાં, તું પણ નહિ દેખાય
હાસ્ય વિગેરે છ પ્રકૃતિ તો ચિત્તના વિકાર રૂપ છે, તેમની પ્રતિસંખ્યાથી નિવર્તે છે, અથાત્ તે વિકાશને રાવાથી દૂર થાય છે, પણ ક્ષુધા વેદનીય તા રાગ ઠંડ તાપની માર્ક જીવ પુદગળના વિપાકીપણાની હોવાથી વાસના દૂર કરવાથી ભૂખ દૂર ન થાય, (પણ તે તેા આહાર ખાવાથીજ દૂર થાય) માટે માહ વિપાક સંબંધી ભૂખ નથી, આમ નક્કી થવાથી કેટલાક આગ્રહીઓ આલે છે કે अपवर्त्यते ऽकृतार्थं नायुर्ज्ञानादयों न हीयन्ते जगदुपकृतावनन्तं, वीर्य किं गततृषो भुक्तिः ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org