________________
૧૪
ઉદીરણાના અભાવથી ઘણા પુદ્દગળાના અભાવ છે, તેથી વેદનીયના અભાવ છે, તે કહેવા માત્ર છે, કારણ કે ચેાથા ગુણસ્થાન અવિરત સમ્યગ દષ્ટિથી અગ્યારસ્થાન સુધી વેદનીય કમ ના ગુણ શ્રેણીના સદ્ભાવથી ઘણા પુદગળાના ઉદયના સદ્ભાવ છે, તેથી તે સ્થાનામાં પૂર્વ કરતાં વધારે પીડાના સદ્ભાવ છે, વળી જે કેવળીમાં તીર્થંકરને અધિક સાતાવેદનીયના ઉદય છે, ત્યારે કેમ કહેા છે કે પ્રચુર પુગળના ઉદ્દેય નથી ? તેથી તે કહેવું પણ તમારૂં નકામું છે, માટે જેમ સાતાના ઉદ્ભય છે તેમ અસાતાના પણ ઉદય નિવારણ થાય તેમ નથી, કારણ કે અંતર્મુહૂત્તમાં સાતા અસાતા બદલાતી જાય છે, વળી કાઈ કહે છે કે તીર્થંકર નામ આંધેલા દેવને ચ્યવનના વખતે છ માસ સુધી અત્યત સાતા વેઢનીયના ઉદય છે, તેા જેમ તે ખાધાને માટે નથી, તા કેવળીને ખાવું પણ નિવારણ થાય તેમ નથી, વળી કાઈ કહેશે કે આહાર વિષયની આકાંક્ષા તે ભૂખ છે, અને આકાંક્ષા તે આહાર લેવાની બુદ્ધિ છે, તે મેાહનીય કના વિકાર છે, પણ તે માહનીય દૂર થવાથી કેવળીને ભૂખ નથી, માટે ખાતા નથી, આ પણ કહેવું તદ્દન અયગ્ય છે; કાણુ કે માદ્ધનીયના વિષાકથી ભૂખ નથી, તે ભૂખની વિપાકના પ્રતિપક્ષની સંખ્યાની નિવૃત્તિ છે, જેમકે કષાયના પ્રતિકૂલ ભાવનાપણે નિવૃત્ત છે, જેમ કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org