________________
૨૫૫ તેનાથી રહિત છે તેથી નિઃશંક છે, એવું માને છે કે જિને જે કહ્યું છે, તે સત્ય છે, તેમ નિર્ગત ગઈ છે કાંક્ષા જેની–બીજાનું મંતવ્ય માનવાની તે નિરાકાંક્ષ છે, તેમ ચિત્તમાં ચિકિત્સા દૂર થવાથી તે નિર્વિચિકિત્સ છે, અર્થાત્ ધર્મનું ફળ મળશે કે નહિ, તે સંદેહ તેને નથી, તેમ વિદ્વાને નિંદશે, તે ડર નથી, એ પ્રમાણે તે લબ્ધ અથ–વસ્તુ તત્વને પરમાર્થ તેણે જાણે છે, તેમ મોક્ષમાર્ગ ગ્રહણ કર્યો છે, માટે ગૃહિતાર્થ છે, વળી ઝીણે વિષય ન સમજાય ત્યાં પૂછી લીધેલ છે, તેથી પૃષ્ટાર્થ છે, એમ નિશ્ચય કરવાથી વિનિશ્ચિતાર્થ છે, તેમ અર્થ સમજીને પ્રતીતિ કરવાથી તે અભિગતાર્થ છે, તેમ તેનાં હાડકાંના મધ્ય ભાગમાં ધર્મને રંગ લાગેલો છે, અર્થાત્ અત્યંત સમ્યકત્વથી વાસિત અંતઃકરણ વાળો છે, એ વિષય વધારે વિસ્તારથી બતાવે છે.
अयमाउसो निग्गंथे पावयणे अयं अट्टे अयं परमटे सेसे अणटे उस्सियं फलिहे अप्पावय दुवारे चियत्तंतेउरप्पवेसे चाउद्दसट्ठमुद्दिट्ठ पुण्ण मासिणीसु पडिपुन्ने पोसहं सम्मं अणुपालेमाणे निग्गंथे तहाविहेणं एसणिज्जेणं असणपाण खाइम साइमेणं पडिलाभे माणे बहूहिं सीलव्वयगुण विरमण पच्चक्वाण · पोसहोववासेहिं अcવા મામાને પૂર્વ વિદ૬ ૨૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org