________________
ર૫૩
મહેલનું પ્રતિબિંબ જેવું છે, આવું રાજગ્રહ નગર પૂર્વકાળમાં હતું, (જે કે કાળની સત્તા ત્રણેમાં ભૂત વર્તમાન ભવિષ્યની છે, છતાં પૂર્વકાળની વાત હોવાથી ભૂતકાળ લીધે છે,) તે નગરના ઉત્તર પૂર્વ (ઈશાન ખુણા)માં નાલંદા નામની બાહિરિકા હતી જ્યાં અનેક સેંકડોની સંખ્યામાં મોટા ભવને બાંધેલાં છે,
तत्थणं नालंदाए बाहिरियाए लेवे नामं गाहावई होत्था, अवे दित्ते वित्ते विबिणविपुलभवणसयणासणजाणवाहणाइण्णे बहुधणबहुजाय . रुव रजते आओगे पओगे संपउत्ते विच्छलियपउरभत्तपाणे बहुदासी दासगोमहिसगवेलगप्पभूए बहुजणस्स अपरिभूएयावि होत्था ॥
તે બહિરિકામાં લેવા નામને ઘરધણું (મેટા કુટુંબવાળ) રહે છે, તે પૈસાવાળે છે, તેજસ્વી છે, સર્વ માણસમાં જાણીતો છે, તે ઘણાં મકાનો વાસભવને બીછાનાં આસને ઘોડાગાડી ગાડાંથી સમૃદ્ધિવાળો છે, વળી તેની પાસે રોકડનાણું ચાંદી સોનું છે, તથા ધન કમાવા માટે યાનપાત્ર (વહાણે) તથા ઉંટ ઘોડા વિગેરે છે, તથા જરૂર પડે કામ લાગે તે માટે તેની ગોઠવણ રાખેલી છે, તેમ અહીંતહીં ઘણું ખાવા પીવાની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org