________________
સર
ते कालेणं तेणं समएणं रायगिहे नामं नगरे होत्था, रिद्धित्थिमित समिद्धे वण्ण जाव परुिवे, तस्स णं रायगिहस्स नयरस्स बहिया उत्तर पुरच्छिमे दिसिभाए, एत्थणं नालंदानामं बाहिरिया होत्था, अणेग भवणसयसन्निविट्ठा નાવ પતિના ॥ સૂ. ૬૮ ॥
આ સૂત્રના પૂર્વ સૂત્ર સાથે તથા ખીા સૂત્રેા સાથે સંબંધ બતાવવા, પૂર્વે છેલ્લું સૂત્ર કહ્યું કે આદાનવાન્ તીર્થકર ધર્મ બતાવે, તે ધર્માંના બે ભેદ છે, (૧) સાધુનેા (૨) શ્રાવકના તેમાં મુખ્યત્વે આચારાંગ તથા સૂયડાંગમાં સાધુને આશ્રયી વિધિ બતાવ્યેા છે, આ સૂત્રમાં શ્રાવકની વિધિ બતાવશે, પરસ્પર સંબંધ આ છે કે આધ પામે, આ પૂર્વનું પ્રથમ સૂત્ર છે, પ્ર-શું એધ પામે ? –તેજ હવે શ્રાવક આશ્રયી કહેશે, સૂત્રના અ` હવે કહે છે, (સૂત્રમાં ત્રીજી વિભક્તિ છે, ત્યાં સાતમીના અથ લેવા) તે કાળે તે સમયે રાજગૃહે નામનું નગર છે, તેનાં વિશેષણે! આ છે, રાજગૃહનગરમાં પ્રાસાદા ( મેાટા મહેલા) છે, માટે તે પ્રાસાદિત નગર છે, તેમ તેમાં સારા લાગેા છે તેથી આ ભાગવાળુ છે, તેથી દનીય છે, આંખને આનંદ આપનાર છે, તથા તેનું રૂપ આંખમાં સામે આવી આંખને ખેંચે, માટે અભિરૂપ છે, તેની ઉપમા જે ન ઘટે માટે અપ્રતિરૂપ છે, અથવા સ્વર્ગના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org