________________
૨૯
ચિત્ર કરીએ તે, દ્રવ્ય નિષેધમાં નોઆગમથી જ્ઞ અને ભવ્ય શરીર છોડીને તે બેથી જુદે ચાર વિગેરેથી હરણ કરાયેલ ચારીના દાગીના મુકવા આવતાં કેદમાં જવાના ભયથી તેના નિષેધ કરાય, કે મારે ત્યાં નહિ રાખું, તે દ્રવ્ય નિષેધ એ પ્રમાણે દ્રવ્યવડે દ્રવ્યથી અથવા દ્રવ્યમાં નિષેધ કરીએ તે બધા દ્રવ્ય અલ છે, ભાવ અલ માટે નિયુક્તિકાર જેટલા અર્શી સંભવે તે કહે છે.
पज्जतीभावे खलु पढमो, बीओ भवे अलंकारे ॥ સતિત્રો દુ મિત્તે, ગનસદ્દો રોફ નાયો ॥ ૨૦૨ ॥
પતિભાવ-સામર્થ્ય તેમાં અલશબ્દ વપરાય છે. (હું તેને પહાંચીવળવા શક્તિમાન છું)જેમ એક મલ્લ ખીજા મલ્લને પહાંચી શકે છે, તેમ લેાકેાત્તરમાં પણ વપરાય છે, કેનારું તે તવ તાળાપ વા સબાપુ વા, તે તારા રક્ષણ માટે કે શરણું આપવા માટે સમથ નથી, અન્ય લાકા પણ કહે છે કે
द्रव्यास्तिक रथारूढः, पर्यायोद्यत कार्मुकः ॥ युक्तिसन्नाहवानवादी, कुवादिभ्यो भवत्यलम् ॥ १ ॥
મૂળ દ્રવ્ય (વસ્તુ) ને સમજવું, એજ રથ ઉપર ચઢેલા, વસ્તુમાં થતા ફેરફાર રૂપ પર્યાય સમજવા, તે ચડાવેલા ખણુ માફક તૈયાર હાય, અને યુક્તિએ સમજવી, તે રૂપ અખ્તર પહેરેલા હાય તે વાદી બીજા કુવાદીઓને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org