________________
દ્રવ્ય કર્મ અને ગુણને અભાવ સમજાય છે, ન કર્યું, ન કરું, ન કરીશ, તેમ અન્યલોકમાં પણ કહે છે કે
न याति न च तत्रासी, दस्ति पश्चानवांशवत् ।। जहाति पूर्व नाधार महोव्यसन-संततिः ॥१॥ * ન જાય, ન ત્યાં હતે, અથવા અંશમાફક પછી પણ નથી, આશ્ચર્ય તે એ છે કે દુ:ખોની પરંપરા પૂર્વના આધારને છેડતી નથી.
વળી બીજે દષ્ટાંત કહે છે, गतं न गम्यते ताव दगतं नैव गम्यते ॥ गतागत विनिर्मुक्तं गम्यमानं तु गम्यते ॥१॥ ગયું તેજ ફરી ન મળે, ન આવ્યું મળે કેમ? . તે બનેથી મુકત જે, હાજર મળતું એમ. ૧
આ બધામાં ન આવ્યય પ્રતિષેધ અર્થ બતાવનાર સિદ્ધ કર્યો, તેમ અલંશબ્દ સિદ્ધ કરે જોઈએ, તે અલનો અર્થ પર્યાય (બસ) તે છે, તેમ વારણ વારવાના અર્થમાં છે, તેમ ભૂષણ શોભાના અર્થમાં છે, પણ અહીં તો અલને અર્થ વારણકે નિષેધના અર્થમાં છે, તે ન સાથે આ લીધે છે. તેથી નાલં શબ્દ થયે છે, તેમાં અલંના નિક્ષેપા માટે ૨૦૧ ગાથામાં કહ્યું કે નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે નિક્ષેપ કરે, નામ અલ-કઈ જડ કે ચેતનનું નામ અલપાડીએ તે, સ્થાપના અલંમાટે કેઈ ચિત્ર કે પુસ્તક વિગેરેમાં પાપનો નિષેધ કરતે સાધુ સ્થાપીએ તેવું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org